જીનલ જોશી ઈન્સ્ટાગ્રામ પર તેના બોલ્ડ ફોટા શેર કરીને ચર્ચામાં રહે છે

Published by: gujarati.abplive.com

જીનલ જોશી બાળપણથી જ એક્ટિંગની દુનિયામાં કરિયર બનાવવા માંગતી હતી

Published by: gujarati.abplive.com

અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તેણે આ ક્ષેત્રમાં નામ કમાવ્યું.

Published by: gujarati.abplive.com

તેણે ઘણા ગીતોના વીડિયોમાં કામ કર્યું છે અને પોતાનો ચાર્મ બતાવ્યો છે

Published by: gujarati.abplive.com

આ સાથે તે સોશિયલ મીડિયા પર પણ એક્ટિવ જોવા મળે છે

Published by: gujarati.abplive.com

મરાઠી અભિનેત્રી જીનલ જોશી તેના ચાહકોને કેવી રીતે આકર્ષિત કરવા તે સારી રીતે જાણે છે

Published by: gujarati.abplive.com

દરરોજ તે તેના ગ્લેમરસ અને બોલ્ડ અવતારથી સોશિયલ મીડિયાનું તાપમાન વધારતી રહે છે

Published by: gujarati.abplive.com

તાજેતરમાં અભિનેત્રીએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી હોટ તસવીરો શેર કરી છે

Published by: gujarati.abplive.com

જેના પર ચાહકો કોમેન્ટ બોક્સ પર ફાયર ઇમોજીસ અને રેડ હાર્ટ વરસાવી રહ્યા છે

Published by: gujarati.abplive.com

(All Photo Instagram)

Published by: gujarati.abplive.com