પ્રકૃતિ પાવની એક ભારતીય અભિનેત્રી, મોડેલ અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે

તેમણે પોતાની કારકિર્દીની શરૂઆત મોડેલિંગથી કરી હતી.

તેમના આકર્ષક દેખાવ અને મોહક વ્યક્તિત્વને કારણે તેમને સોશિયલ મીડિયા પર ઝડપથી લોકપ્રિયતા મળી.

2019 માં તેમણે શોર્ટ હોરર ફિલ્મ Ouija માં રિયાનું પાત્ર ભજવીને અભિનયની શરૂઆત કરી હતી.

તાજેતરમાં અભિનેત્રીએ કેટલીક તસવીરો શેર કરી છે

આ તસવીરમાં અભિનેત્રી જીમ લુકમાં જોવા મળી રહી છે

કેમેરા સામે પરફેક્ટ ફિગર ફ્લોન્ટ કરી રહી છે અભિનેત્રી

ફેન્સને અભિનેત્રીનો લુક ખુબ પસંદ આવી રહ્યો છે

સોશિયલ મીડિયા પર આ તસવીરો ખુબ વાયરલ થઈ રહી છે

(All Photo Instagram)