પ્રકૃતિ પાવની અભિનેત્રી, મોડેલ અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે

Published by: gujarati.abplive.com

તે મુખ્યત્વે હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં કાર્ય કરે છે

Published by: gujarati.abplive.com

 તેમણે પોતાની કારકિર્દીની શરૂઆત મોડેલિંગથી કરી હતી

Published by: gujarati.abplive.com

તેમના આકર્ષક દેખાવ અને મોહક વ્યક્તિત્વને કારણે તેમને સોશિયલ મીડિયા પર ઝડપથી લોકપ્રિયતા મળી.

Published by: gujarati.abplive.com

2019 માં તેમણે શોર્ટ હોરર ફિલ્મ Ouija માં રિયાનું પાત્ર ભજવીને અભિનયની શરૂઆત કરી હતી

Published by: gujarati.abplive.com

તે ઘણા મ્યુઝિક વીડિયોમાં પણ જોવા મળી છે

Published by: gujarati.abplive.com

જેમાં Meri Banogi Kya? અને How Does It Feel મુખ્ય છે.

Published by: gujarati.abplive.com

પ્રકૃતિ પાવની કેટલીક સૌંદર્ય અને ફેશન બ્રાન્ડ્સની બ્રાન્ડ એમ્બેસેડર પણ રહી ચૂક્યા છે

Published by: gujarati.abplive.com

અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે

Published by: gujarati.abplive.com

(All Photo Instagram)

Published by: gujarati.abplive.com