ફિલ્મની સ્ટાર એક્ટ્રેસ પ્રિયા પ્રકાશ વૉરિયરે નવા લૂકમાં તસવીરો શેર કરી છે



પ્રિયા પ્રકાશ વૉરિયરે લાંબા સમય બાદ ગૉર્ઝિયસ લૂક કેરી કર્યો છે



આ વખતે 'વિન્ક ગર્લ' પ્રિયાએ ન્યૂ લૂકમાં ફેન્સના દિલ મોહ્યા લીધા છે



પ્રિયાએ ફરી એકવાર પોતાના લૂકથી ચાહકોના દિલમાં ખળભળાટ મચાવી દીધો છે



પ્રિયા પ્રકાશ વૉરિયર બીઝ રંગનો ડ્રેસ પહેરીને કેમેરા સામે શાનદાર પૉઝ આપ્યા છે



પ્રિયાએ ન્યૂડ મેકઅપ અને પૉનીટેલ સાથે પોતાના લૂકને કમ્પ્લીટ કર્યો છે



પ્રિયા તેના અલગ-અલગ લૂકથી ચાહકોને પ્રભાવિત કરવાની કોઈ તક છોડતી નથી



ઘણીવાર તેની મારકણી આંખોથી તે આવી ખાસ અભિવ્યક્તિઓ આપે છે



અભિનેત્રીના દરેક ફોટાને ખૂબ પસંદ કરવામાં આવે છે અને શેર કરવામાં આવે છે



તમામ તસવીરો પ્રિયા પ્રકાશ વૉરિયરના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે