પ્રિયંકા ચોપરા ઘણીવાર તેની ફેશન સેન્સને કારણે ચર્ચાનો વિષય બને છે



પ્રિયંકા ચોપરાના વિશ્વભરમાં ખૂબ જ મોટા ચાહકો છે



પ્રિયંકા ચોપરા ટૂંક સમયમાં મહેશ બાબુ સાથે એક ફિલ્મમાં જોવા મળશે



પ્રિયંકા ચોપરા આજે વૈભવી જીવન જીવે છે



પ્રિયંકા ચોપરા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે



તાજેતરમાં અભિનેત્રીએ કેટલીક તસવીરો શેર કરી છે



આ તસવીરોમાં અભિનેત્રી સુદર લાગી રહી છે



ફેન્સને અભિનેત્રીનો લુક ખુબ પસંદ આવે છે



પોતાની સ્માઈલથી લોકોને દિવાના બનાવે છે પ્રિયંકા



(All Photo Instagram)