પ્રિયંકા ચોપરા ઘણીવાર તેની ફેશન સેન્સને કારણે ચર્ચાનો વિષય બને છે



પ્રિયંકા ચોપરાના વિશ્વભરમાં ખૂબ જ મોટા ચાહકો છે



તાજેતરમાં પ્રિયંકા ચોપરા દરિયા કિનારે રજાનો આનંદ માણી રહી છે



જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે



પ્રિયંકા ચોપરાએ બોલ્ડ અંદાજમાં પોઝ આપ્યા છે



પ્રિયંકા ચોપરા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે



આ તસવીરમાં અભિનેત્રી બિકીનીમાં પોઝ આપી રહી છે



ફેન્સને અભિનેત્રીનો લુક ખુબ પસંદ આવી રહ્યો છે



પતિ નિક સાથે ક્વાલિટી ટાઈમ પસાર કરી રહી છે પ્રિયંકા



(All Photo Instagram)