આ વર્ષે પ્રિયંકા ચોપરાની પિતરાઈ બહેન મીરા ચોપરા લગ્ન કરવા જઈ રહી છે.



મીરાના લગ્નની તારીખ પણ જાહેર થઈ ગઈ છે.



મીરા ચોપરા તેના બોયફ્રેન્ડ સાથે જયપુરમાં લગ્ન કરશે



મીરા ચોપરાએ બોલિવૂડની ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે.



હાલમાં અભિનેત્રી સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ખૂબ જ જાણીતું નામ છે.



હિંદુસ્તાન ટાઈમ્સના અહેવાલ મુજબ મીરા ચોપરા જયપુરમાં લગ્ન કરશે.



અભિનેત્રી તેના બોયફ્રેન્ડ સાથે 11 અને 12 માર્ચે લગ્ન કરશે



જો કે આ મામલે અભિનેત્રીએ કોઇ સત્તાવાર જાહેરાત કરી નથી



જોકે, તેના બિઝનેસમેન બોયફ્રેન્ડની ઓળખ જાહેર કરવામાં આવી નથી



All Photo Credit: Instagram