રાય લક્ષ્મી દરેક વખતે બિકીની લુક્સમાં કહેર વર્તાવે છે એક્ટ્રેસની તસવીરોએ સોશિયલ મીડિયા પર ઘણી વખત આગ લગાવે છે અભિનેત્રીએ હાલમાં જ કેટલીક તસવીરો શેર કરી છે આ તસવીરમાં અભિનેત્રી રાય લક્ષ્મી ખૂબ જ બોલ્ડ લાગી રહી છે બિચ લુકની તસવીરો ખુબ વાયરલ થઈ રહી છે ફેન્સ અભિનેત્રીની સુંદરતાના વખાણ કરતા થાકતા નથી. આ તસવીરમાં અભિનેત્રીની સુંદરતા પરથી ચાહકોની નજર હટતી નથી. કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે અભિનેત્રી (All Photo Instagram)