ફિલ્મ એક્ટ્રેસ રાશી ખન્નાએ નવી તસવીરોથી ઇન્ટરનેટ પર ધમાલ મચાવી છે રાશિ ખન્નાનો આ વખતે બ્લૂ બૉડીકૉન ડ્રેસમાં હૉટનેસનો તડકો લગાવ્યો છે રાશી ખન્નાએ બેકલેસ ડ્રેસમાં સેક્સી ફિગરને ફ્લૉન્ટ કર્યુ છે હેરી બન, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ, કાનમાં ઝૂમકા સાથે લૂકને કેરી કર્યો છે રાશી ખન્ના આ દરમિયાન કેમેરા સામે પાતળી કમર સાથે ફિગર બતાવી રહી છે રાશીની કાતિલ તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ જાય છે રાશિ ખન્ના માત્ર ફિલ્મોમાં જ નહીં પણ સોશિયલ મીડિયા પર પણ ખૂબ ફેમસ છે તસવીરોમાં અભિનેત્રી કેમેરાની સામે અલગ-અલગ અંદાજમાં પોઝ આપતી જોવા મળી રહી છે સાઉથ સિનેમાની જાણીતી અભિનેત્રી રાશિ ખન્ના સતત સમાચારોમાં રહે છે તમામ તસવીરો રાશી ખન્નાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે