એક્ટ્રેસ મોનાલિસાનો સ્ટાઈલિશ લૂક વાયરલ



જિન્સ શોર્ટ્સમાં મોનાલિસાએ આપ્યા ગ્લેમરસ પોઝ



અલગ-અલગ અંદાજમાં મોનાલિસાએ આપ્યા પોઝ



નવા લૂકમાં એક્ટ્રેસ સ્ટાઈલિશ લાગી રહી છે



જીન્સ જેકેટ અને શોર્ટ્સમાં ખૂબ જ સુંદર લાગી



મોનાલિસા નવા લૂકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે



મોનાલિસા ભોજપૂરી ઈન્ડસ્ટ્રીની જાણીતી એક્ટ્રેસ છે



દરેક લૂકમાં મોનાલિસા ખૂબ જ સુંદર લાગે છે



ચાહકો પણ તેના ગ્લેમરસ અંદાજને લાઈક કરી રહ્યા છે



(તમામ તસવીરો-મોનાલિસા ઈન્સ્ટાગ્રામ)