રાશિ ખન્ના દરેક લૂકમાં સુંદર લાગે છે



રાશિ ખન્નાએ હાલમાં જ ગ્લેમરસ ફોટોશૂટ કરાવ્યું છે



અભિનેત્રીનો કાતિલ બ્લેઝર લૂક સામે આવ્યો છે



રાશિએ બ્લેઝરમાં ગ્લેમરસ ફોટોશૂટ કરાવ્યું છે



વ્હાઈટ બ્લેઝરમાં રાશિ ખન્ના શાનદાર પોઝ આપતી જોવા મળી



એક્ટ્રેસનો નવા લૂકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે



ફેન્સ પણ તેના નવા લૂક પર ફિદા થયા છે



ઈન્સ્ટા પર રાશિ ખન્નાના લાખો ફોલોઅર્સ છે



ચાહકોને પણ તસવીરો શેર કરી દિવાના બનાવે છે



(તમામ તસવીરો રાશિ-ઈન્સ્ટાગ્રામ)