રાશિ ખન્ના જાણીતી બોલીવૂડ એક્ટ્રેસ છે



અભિનેત્રી દરેક લૂકમાં ખૂબ જ સુંદર લાગે છે



રાશિએ હાલમાં સાડી લૂકમાં તસવીરો શેર કરી છે



પિંક સાડીમાં રાશિ સુંદર પોઝ આપતી જોવા મળી



રાશિ ખન્નાનો આ સિમ્પલ સાડી લૂક ફેન્સને પસંદ આવ્યો છે



અલગ-અલગ અંદાજમાં શાનદાર પોઝ આપ્યા છે



પિંક સાડી લૂકમાં એક્ટ્રેસ ખૂબ જ સુંદર લાગે છે



રાશિ ખન્ના સોશિયલ મીડિયામાં એક્ટિવ રહે છે



ફેન્સ પણ તેના દરેક લૂકને લાઈક કરે છે



(તમામ તસવીરો રાશિ ખન્ના-ઈન્સ્ટાગ્રામ)