રાશિ ખન્ના દરેક લૂકમાં સુંદર લાગે છે

અભિનેત્રી રાશિ ખન્નાએ રેડ લૂકમાં ફોટોશૂટ કરાવ્યું છે

એક્ટ્રેસ આ લૂકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે

કેમેરાની સામે રાશિ ખન્નાએ રેડ આઉટફિટમાં આપ્યા સુંદર પોઝ

નવા લૂકના ચાહકો પણ દિવાના બન્યા છે

અભિનેત્રીનો આ ગ્લેમરસ અંદાજ વાયરલ થયો છે

સિમ્પલ રેડ ડ્રેસમાં રાશિ ખન્ના ખૂબ જ સુંદર લાગી રહી છે

ચાહકો પણ તેના આ લૂકને પસંદ કરી રહ્યા છે

રાશિ ખન્ના તેના ગ્લેમરસ લૂકને લઈ ચર્ચામાં રહે છે

(તમામ તસવીરો રાશિ ખન્ના-ઈન્સ્ટાગ્રામ)