એક્ટ્રેસ રાશિ ખન્નાનો બ્લૂ આઉટફિટમાં ગોર્જિયસ અંદાજ નવા લૂકમાં બોલ્ડ લાગી એક્ટ્રેસ એક્ટ્રેસ રાશિ ખન્નાની તસવીરો વાયરલ નવા લૂકમાં ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી એક્ટ્રેસ રાશિની તસવીરો વાયરલ થઈ રહી છે બ્લૂ આઉટફિટમાં આપ્યા શાનદાર પોઝ રાશિ ખન્ના જાણીતી એક્ટ્રેસ છે બોલ્ડ અંદાજને લઈ ચર્ચામાં રહે છે ચાહકો પણ તેની તસવીરોને લાઈક કરે છે (તમામ તસવીરો રાશિ ખન્ના-ઈન્સ્ટાગ્રામ)