રાય લક્ષ્મીની આકર્ષક અદા ચાહકોને ઘાયલ કરે છે રાય લક્ષ્મીએ હાલમાં જ તેની આ તસવીર ઇન્ટરનેટ પર શેર કરી છે હાલમાં રાઈ લક્ષ્મી વિદેશમાં વેકેશન એન્જોય કરી રહી છે બરફ વચ્ચે મસ્તી કરતી જોવા મળી રાઈ લક્ષ્મી કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે રાઈ અભિનેત્રીને ફરવાનો ખુબ જ શોખ છે અભિનેત્રી તેની ફિલ્મો કરતા લુક્સને કારણે વધુ ચર્ચામાં રહે છે અભિનેત્રીની સુંદરતાના લાખો લોકો દીવાના છે અભિનેત્રીની તસવીરો આગની જેમ વાયરલ થાય છે (All Photos-Instagram)