સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે રકુલ રકુલ પ્રીત સિંહ પણ તેના લુકના કારણે ચર્ચામાં છે તેની દરેક સ્ટાઇલે લોકોને દિવાના બનાવી દે છે રકુલ પ્રીત સિંહ આજે તેના ઉત્તમ અભિનય માટે જાણીતી છે અભિનેત્રી તેના લુકને કારણે ચર્ચામાં છે તાજેતરમાં અભિનેત્રીએ કેટલીક તસવીરો શેર કરી છે આ તસવીરોમાં અભિનેત્રી ઓરેન્જ ડ્રેસમાં જોવા મળી રહી છે ફેન્સને અભિનેત્રીનો લુક ખુબ પસંદ આવી રહી છે કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે રકુલ (All Photo Instagram)