બોલિવૂડ એક્ટ્રેસ રકુલ પ્રીત સિંહે હાલમાં જ વેકેશન માણી રહી છે તેણે વેકેશનની કેટલીક તસવીરો શેર કરી છે રકુલ પ્રીત સિંહે ફ્લોરલ બિકિનીમાં તસવીરો ક્લિક કરાવી હતી તસવીરોમાં રકુલ ખૂબ સુંદર લાગી રહી છે રકુલે તેની આ તસવીરનો શ્રેય તેના પતિ જેકી ભગનાનીને આપ્યો છે રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાનીએ આ વર્ષની શરૂઆતમાં લગ્ન કર્યા હતા. આ કપલના લગ્નની ગોવામાં પરિવારના સભ્યો અને મિત્રોની હાજરીમાં થઈ હતી. રકુલ પ્રીત સિંહ ‘ઇન્ડિયન 2’ ફિલ્મમાં જોવા મળશે બાદમાં તે ‘મેરી પત્ની’ની રીમેકમાં પણ જોવા મળશે. All Photo Credit: Instagram