બોલિવૂડ એક્ટ્રેસ રકુલ પ્રીત સિંહ સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે. તાજેતરમાં તેણે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક તસવીરો શેર કરી છે તસવીરોમાં રકુલ પ્રીત સિંહ બ્લેક એન્ડ વ્હાઇટ કલરના સ્ટાઇલિશ આઉટફિટમાં જોવા મળી રહી છે તસ્વીરોમાં રકુલ એકદમ કૂલ મૂડમાં જોવા મળી રહી છે લગ્ન બાદ રકુલનો નવો લૂક ચાહકોને પસંદ આવી રહ્યો છે. બોલિવૂડ એક્ટ્રેસ રકુલ પ્રીત સિંહે તાજેતરમાં જ લગ્ન કર્યા છે તેણે અભિનેતા અને ફિલ્મ નિર્માતા જેકી ભગનાની સાથે લગ્ન કર્યા છે. રકુલ પ્રીત સિંહ ‘ઇન્ડિયન 2’ ફિલ્મમાં જોવા મળશે બાદમાં તે ‘મેરી પત્ની’ની રીમેકમાં પણ જોવા મળશે. All Photo Credit: Instagram