રવિના ટંડનની પુત્રી રાશા થડાની બોલિવૂડ પછી ટૂંક સમયમાં દક્ષિણમાં પણ ડેબ્યૂ કરવા માટે તૈયાર છે.

તેણે તાજેતરમાં જ બીચ પરની કેટલીક તસવીરો શેર કરી હતી

તે આ તસવીરમાં વેકેશન એન્જોય કરતી જોવા મળી રહી છે

રાશા તસવીરોમાં ખૂબ જ સુંદર લાગી રહી છે

રાશા દક્ષિણના સુપરસ્ટાર મહેશ બાબુના ભત્રીજા જયા કૃષ્ણા ઘટ્ટામનેની સાથે તેલુગુમાં ડેબ્યૂ કરી રહી છે.

આ ફિલ્મ 30 જુલાઈ, 2026ના રોજ થિયેટર્સમાં રિલીઝ થઈ રહી છે. આ જયા કૃષ્ણની ડેબ્યૂ ફિલ્મ છે.

તાજેતરમાં અભિનેત્રીએ બીચ પરથી ઘણા સુંદર ફોટા શેર કર્યા છે

તેણીએ પેસ્ટલ ગ્રીન રંગનો અદભૂત પ્રિન્ટેડ હોલ્ટર-નેક મેક્સી ડ્રેસ પહેર્યો હતો.

રાશા બેકલેસ ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી છે

All Photo Credit: Instagram