રાશા થડાની બોલિવૂડ અભિનેત્રી રવિના ટંડનની પુત્રી છે



રાશા થડાની સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય છે



ઇન્સ્ટાગ્રામ પર તેના લાખો ફોલોઅર્સ છે



રાશા થડાનીએ ફિલ્મ 'આઝાદ' થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું છે



આ ફિલ્મમાં અજય દેવગનનો ભત્રીજો અમન દેવગન પણ મુખ્ય ભૂમિકામાં હતો



રાશાનું પૂરું નામ રાશાવિશાખા છે



અભિનય ઉપરાંત રાશાને ફોટોગ્રાફીનો પણ શોખ છે



રાશા થડાની દરેક લુકમાં અદભૂત લાગે છે



પછી ભલે તે ટ્રેડિશનલ હોય કે વેસ્ટર્ન



(All Photo Instagram)