બોલિવૂડ એક્ટ્રેસ રાશા થડાની પોતાની ગ્લેમરસ માટે જાણીતી છે



રાશા થડાની દિગ્ગજ એક્ટ્રેસ રવિના ટંડનની પુત્રી છે.



રાશાએ ટૂંકા શોર્ટ્સ પહેરીને ફોટોશૂટ કરાવ્યું છે.



તે ડીપ નેક બોડી સૂટ પહેરીને ક્લીવેજ બતાવી રહી છે



તેણે બોડી સૂટ સાથે ટાઇટ ડેનિમ શોર્ટ્સ પેર કર્યા છે. જે હાઈ વેસ્ટેડ છે.



કપડાંની સાથે રાશાની હીલ્સની પસંદગી પણ પરફેક્ટ લાગી રહી હતી.



તે બેજ કલરની પાતળી સ્ટ્રેપ હીલ્સ પહેરેલી જોવા મળી હતી



આવા લુક પાતળી અને ઊંચી છોકરીઓ માટે પરફેક્ટ છે.



રાશા થડાની છેલ્લે આઝાદ ફિલ્મમાં જોવા મળી હતી



All Photo Credit: Instagram