રાશા થડાની સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય છે



ઇન્સ્ટાગ્રામ પર તેના લાખો ફોલોઅર્સ છે



રાશા થડાની બોલિવૂડ અભિનેત્રી રવિના ટંડનની પુત્રી છે



રાશા થડાનીએ ફિલ્મ 'આઝાદ' થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું છે



અભિનય ઉપરાંત રાશાને ફોટોગ્રાફીનો પણ શોખ છે



રાશાએ પોતાની સુંદરતાથી લોકોના દિલ જીતી લીધા છે



રાશાને સુંદરતા વારસામાં મળી છે



 રવિના ટંડનની દીકરી રાશા થડાની ખૂબ જ પ્રતિભાશાળી છે



રાશાની તસવીરો સામે મોટી મોટી હીરોઇનો ફિક્કી લાગે છે



(All Photo Instagram)