બોલિવૂડ એક્ટ્રેસ રાશિ ખન્ના તેની ફિલ્મ 'યોદ્ધા'ના પ્રમોશનમાં ખૂબ જ વ્યસ્ત છે. રાશિએ ઈન્સ્ટાગ્રામ પર તેના ફોટા અપલોડ કર્યા છે. અભિનેત્રી રાશિ ખન્નાએ ફરી એકવાર તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શેર કરી છે. રાશિ ખન્નાએ બ્લેક એન્ડ વ્હાઇટ સાડીમાં ફોટોશૂટ કરાવ્યું છે જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. આ દિવસોમાં અભિનેત્રી રાશિ ખન્ના પોતાની ફિલ્મ યોદ્ધાના પ્રમોશનમાં ખૂબ જ વ્યસ્ત છે. આ દરમિયાન તે પોતાના આઉટફિટથી પણ લોકોને પ્રભાવિત કરી રહી છે. રાશિ ખન્ના સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. ઈન્સ્ટાગ્રામ પર લાખો લોકો તેને ફોલો કરે છે. All Photo Credit: Instagram