બોલિવૂડ એક્ટ્રેસ રશ્મિકા મંદાનાની ફિલ્મ 'થામા' રીલિઝ થઈ ગઈ છે.

આ ફિલ્મમાં રશ્મિકા એક્ટર આયુષ્યમાન ખુરાના સાથે જોવા મળશે

આ ફિલ્મનું સ્ક્રીનિંગ મુંબઈમાં રાખવામાં આવ્યું હતું

આ સ્ક્રીનિંગમાં બોલિવૂડના અનેક સ્ટાર્સ પહોંચ્યા હતા

રશ્મિકાએ ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો પોસ્ટ કરી છે

આ ફોટોશૂટમાં કે વ્હાઈટ કલરના શરારા સૂટમાં જોવા મળી રહી છે.

દરમિયાન રશ્મિકાએ સોશિયલ મીડિયા પર પોતાનો અદભુત લુક શેર કર્યો હતો.

રશ્મિકાના આ લેટેસ્ટ લુક પર ફેન્સ ખૂબ પ્રેમ વરસાવી રહ્યા છે.

રશ્મિકાની આગામી ફિલ્મ The Girlfriend છે.

All Photo Credit: Instagram