અભિનેત્રી રવિના ટંડનની દિકરી રાશા હાલ ચર્ચામાં છે રાશા થડાણી દરેક લૂકમાં ખૂબ જ સુંદર લાગે છે રાશા હાલમાં નવા લૂકમાં જોવા મળી છે રાશા થડાણીએ ઓફ સોલ્ડર ડ્રેસમાં ફોટોશૂટ કરાવ્યું છે રાશા થડાણીના નવા લૂકે ચાહકોને દિવાના બનાવ્યા છે રાશા ઓફ-શોલ્ડર કો-ઓર્ડ સેટમાં જોવા મળી આ આઉટફિટમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે કેમેરાની સામે શાનદાર પોઝ આપતી જોવા મળી નવો લૂક ફેન્સને પણ પસંદ આવી રહ્યો છે રાશાએ કેમેરાની સામે સુંદર પોઝ આપ્યા હતા