બોલિવૂડ એક્ટ્રેસ રિયા ચક્રવર્તીએ લેટેસ્ટ ફોટોશૂટમાં પોતાનો બોલ્ડ અવતાર બતાવ્યો છે.



કેટલાક લોકોને રિયાની આ સ્ટાઈલ બિલકુલ પસંદ નથી આવી



જેના કારણે રિયાને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી હતી



નોંધનીય છે કે રિયા ચક્રવર્તી પર સુશાંત સિંહને ડ્રગ્સ આપવાનો આરોપ પણ લાગ્યો હતો.



દરમિયાન રિયા ચક્રવર્તીની કેટલીક તસવીરો સામે આવી છે



આ તસવીરોમાં રિયા ચક્રવર્તીએ કેમેરા સામે ઘણા પોઝ આપ્યા છે.



આ પહેલા પણ રિયા ચક્રવર્તી તેના ફોટોશૂટને કારણે ઘણી વખત ટ્રોલ થઈ ચુકી છે.



રિયા ચક્રવર્તી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.



રિયા ચક્રવર્તી અવારનવાર પોતાના ફેન્સ સાથે તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે.



All Photo Credit: Instagram