બૉલીવુડ હસીના રિદ્ધિ ડોગરાએ ન્યૂ ફોટોશૂટથી લોકોના દિલ જીતી લીધા છે 'ધ સાબરમતી રિપૉર્ટ'ની ટીશર્ટમાં રિદ્ધી ડોગરાનું ફોટોશૂટ ખુબ વાયરલ થઇ રહ્યું છે રિદ્ધિએ ઘરના આંગણમાં બેસીને કેમેરા સામે એકથી એક ખાસ પૉઝ આપ્યા છે પોનીટેલ હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે એક્ટ્રેસે લૂકને કેરી કર્યો છે ટીશર્ટ અને સ્કર્ટમાં રિદ્ધિએ શાનદાર લૂક ફ્લૉન્ટ કર્યો છે સુપરસ્ટાર શાહરૂખ ખાનની ફિલ્મ 'જવાન'થી અભિનેત્રી રિદ્ધિ ડોગરાને ઓળખ મળી છે શાહરૂખની કાવેરી અમ્માની ભૂમિકામાં જોવા મળેલી રિદ્ધિએ ઉમદા અભિનય કર્યો છે વિક્રાંત મેસી, રાશિ ખન્ના અને રિદ્ધિ ડોગરા ફિલ્મ ધ સાબરમતી રિપોર્ટ રિલીઝ થઇ છે અભિનેત્રી રિદ્ધિ ડોગરાએ ફરી એકવાર પોતાના હૂસ્નનો જાદુ બિખેર્યો છે તમામ તસવીરો રિદ્ધિ ડોગરાના ઇન્સ્ટગ્રામ પરથી લેવામાં આવી છે