એડિન રોઝ એક સુપર મોડેલ છે એડિન રોઝ બિગ બોસ 18 માં વાઇલ્ડકાર્ડ તરીકે પ્રવેશ કરશે તે હોટનેસમાં ઉર્ફી જાવેદ અને સોફિયા અંસારીને ટક્કર આપે છે તે અલ્ટ બાલાજીના શો 'ગંદી બાત 4'માં જોવા મળી હતી એડીન સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે એડનની આ તસવીરો જોઈને ફેન્સ ક્રેઝી થઈ ગયા છે અભિનેત્રી ફોટોમાં પોતાના લુકથી ચાહકોને દિવાના બનાવી રહી છે કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે એડીન ફેન્સને અભિનેત્રીનો દરેક લુક પસંદ આવે છે (All Photo Instagram)