ટીવીની અભિનેત્રી રિદ્ધિમા પંડિત હાલ પોતાના લગ્નના સમાચારને લઈને ચર્ચામાં છે



નવરાત્રી સ્પેશ્યલ ચણીયા-ચોલી લૂકમાં રિદ્ધિમા પંડિતનો લૂક જોવા મળ્યો છે



યલો એમ્બ્રૉઇડરી ચણીયા ચોળીમાં રિદ્ધિમાએ શાનદાર ફોટોશૂટ કરાવ્યુ છે



ઓપન સિલ્કી હેર, સ્માઇલી ફેસ અને મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે



33 વર્ષીય હૉટ ગર્લ રિદ્ધિમા પંડિત ટીવી એન્ડ ફિલ્મ એક્ટ્રેસ છે



રિદ્ધિમા લાઈફ ઓકેની બહુ હમારી રજનીકાંતની રજની તરીકે જાણીતી છે



રિદ્ધિમાએ ખતરોં કે ખિલાડી અને બિગ બૉસ OTT માં કામ કરી ચૂકી છે



હાલમાં રિદ્ધિમા રોમેન્ટિક વેબસીરીઝ હમ-આઈ એમ બીક ઑફ અસમાં દેખાઇ હતી



રિદ્ધિમા પંડિત પોતાની લવલાઇફ અને રિલેશનશીપને લઇને પણ ચર્ચામાં રહી છે



તમામ તસવીરો રિદ્ધિમા પંડિતના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે