રુબિના દિલૈકે છોટી બહુથી ટીવીના પડદે ડેબ્યુ કર્યું



આ સિરીયલમાં રુબિનાએ રાધિકા વહુનો રોલ કર્યો હતો



રુબિના દિલૈકના રાધિકા વહુના રોલને ખુબ પસંદ કરાયો



રુબિનાએ ટીવી ડેબ્યુ પહેલાં પણ ચર્ચા જગાવી હતી



રુબિના દિલૈકે ટીવી ડેબ્યુ પહેલાં બે બ્યુટી પેજૈંટ જીત્યા હતા



રુબિના મિસ શિમલા 2006 અને મિસ ઈન્ડિયા 2008 રહી ચુકી છે



મિસ ઈન્ડિયા 2008 બન્યા બાદ રુબિનાએ ટીવી ડેબ્યુ કર્યું



રુબિના ઝલક દિખલા જા પહેલાં ખતરોં કે ખેલાડી 12માં જોવા મળી હતી



રુબિના તેના સ્ટાઈલીશ અંદાજ માટે ફેમસ છે



(All Photo Instagram)