સાઉથ ફિલ્મ સ્ટાર રૂહાની શર્માએ ઈન્સ્ટાગ્રામ પર નવી તસવીરોથી ધમાલ મચાવી છે



હૉટ હસીના રૂહાની શર્માએ હાલમાં ખેતરમાં દેસી લૂકમાં શાનદાર ફોટોશૂટ કરાવ્યું છે



રૂહાણી શર્માએ દેસી સાડી લૂકમાં એકથી એક ખાસ પૉઝ આપીને બધાને ચોંકાવ્યા છે



વાળમાં ચોટલી, પાતળી કમર, સ્માઇલી ફેસ અને મિનિમલ મેકઅપ સાથે લૂકને કમ્પલેટ કર્યો છે



સાઉથ ફિલ્મ એક્ટ્રેસ અને મોડલ રૂહાની શર્મા ઈન્સ્ટાગ્રામ પર ઘણી ફેમસ છે



અભિનેત્રી રૂહાની શર્માનો જન્મ હિમાચલ પ્રદેશના સોલનમાં થયો હતો



અભિનેત્રીએ પંજાબ યુનિવર્સિટી, ચંદીગઢમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે



રૂહાની સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે, તસવીરો-વીડિયો શેર કરતી રહે છે



રુહાની શર્માએ તેની કારકિર્દી પંજાબી મ્યુઝિક વીડિયોથી શરૂ કરી હતી



તમામ તસવીરો રૂહાણી શર્માના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે



Thanks for Reading. UP NEXT

નૂપુર સેનનો વેસ્ટર્ન બૉલ્ડ ફેશન લૂક જોઇને ફેન્સના ઉડ્યા હોશ

View next story