રુહી સિંહ દરેક લૂકમાં ખૂબ જ સુંદર લાગે છે



અભિનેત્રીએ સાડી લૂકમાં ફોટોશૂટ કરાવ્યું છે



ફેન્સ તેના આ નવા લૂક પર ફિદા થયા છે



બ્લેક સાડીમાં રુહીએ હોટ ફિગર બતાવ્યું છે



ઈન્સ્ટા પર તેની આ તસવીરો વાયરલ થઈ છે



સાડીમાં રુહી એકદમ હોટ લાગી રહી છે



ફેન્સ પણ તેના ગ્લેમરસ લૂકને લાઈક કરી રહ્યા છે



કેમેરાની સામે રુહીએ સુંદર પોઝ આપ્યા છે



રુહી સિંહ ફિલ્મ કેલેન્ડર ગર્લમાં જોવા મળી હતી



(તમામ તસવીરો રુહી સિંહ-ઈન્સ્ટાગ્રામ)