બોલિવૂડ એક્ટ્રેસ અનીત પડ્ડાએ તાજેતરમાં જ ફોટોશૂટ કરાવ્યું છે

આ ફોટોશૂટમાં ગ્લેમરસ લૂકમાં જોવા મળી રહી છે. અનીતને ફિલ્મ 'સૈયારા'થી લોકપ્રિયતા મળી હતી

અનીતે તેના કરિયરની શરૂઆત ખૂબ જ નાની ઉંમરે મોડેલિંગથી કરી હતી.

તેણે કેડબરી, નેસ્કાફે, પેટીએમ અને એમેઝોન જેવી મોટી બ્રાન્ડ્સની ટીવી જાહેરાતોમાં કામ કર્યું છે.

તેની સુંદરતા અને નેચરલ એક્ટિંગના કારણે તેને ફિલ્મોની ઓફર મળવા લાગી હતી.

સલામ વેંકી ફિલ્મથી તેણે બોલિવૂડમાં નાનકડી ભૂમિકા સાથે એન્ટ્રી કરી હતી

એમેઝોન પ્રાઇમની આ લોકપ્રિય વેબ સીરિઝ બિગ ગર્લ્સ ડોન્ટ ક્રાયમાં તેણે 'રૂહી આહુજા' નું મુખ્ય પાત્ર ભજવ્યું હતું

સૈયારા તેની અત્યાર સુધીની સૌથી મોટી ફિલ્મ છે. આ ફિલ્મમાં તે અહાન પાંડે સાથે મુખ્ય ભૂમિકામાં જોવા મળી હતી.

તેની આગામી ફિલ્મ શક્તિ શાલિની જેની હાલમાં ચર્ચા ચાલી રહી છે.

All Photo Credit: Instagram