સાક્ષી મલિક તેના ગ્લેમરસ અંદાજથી ફેન્સને દિવાના બનાવે છે



ઓલ બ્લેક લૂકમાં સાક્ષી મલિક ખૂબ જ સુંદર લાગે છે



ફેન્સને પણ સાક્ષીનો બ્લેક લૂક પસંદ છે



સાક્ષી પાર્ટી અને ઈવેન્ટમાં બ્લેક લૂકમાં જોવા મળે છે



એક્ટ્રેસના દરેક લૂક ખૂબ જ સુંદર હોય છે



બ્લેક લૂકમાં સાક્ષી મલિક ખૂબ જ હોટ લાગે છે



સાક્ષી મલિક બોલીવૂડ અભિનેત્રી છે



બમ ડીગી ડિગી સોંગથી દેશભરમાં જાણીતી બની હતી



હોટ તસવીરો શેર કરી ચર્ચામાં રહે છે



(તમામ તસવીરો સાક્ષી મલિક-ઈન્સ્ટાગ્રામ)