નોરા ફતેહીના ન્યૂ ફોટોઝ બાદ સોશ્યલ મીડિયા પર ધમાલ મચી ગઇ છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

હાલમાં જ બ્લેક લેધર જેકેટમાં નોરા ફતેહીએ કાતિલ ફોટોશૂટ કરાવ્યું છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

નોરાએ તતસવીરોમાં કર્લી હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

બ્લેક એન્ડ વ્હાઈટ લૂકમાં નોરા ફતેહીએ બોલ્ડ ફિગર બતાવ્યું છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

નોરા ફતેહીએ તાજેતરમાં જ પોતાના ઈન્સ્ટાગ્રામ પર નવા ફોટોશૂટની તસવીરો શેર કરી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

સોશિયલ મીડિયા પર નોરાનો ગ્લેમરસ અંદાજ વાયરલ થઈ રહ્યો છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

નોરા તેના ટોન અને ફિટ ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

કેમેરાની સામે અભિનેત્રીએ ઘણા બધા શાનદાર પોઝ આપ્યા છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ચાહકો તેની સ્ટાઇલને પસંદ કરી રહ્યા છે અને યૂઝર્સ તેના ફોટા પર પ્રેમ વરસાવી રહ્યા છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તમામ તસવીરો નોરા ફતેહીના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ