સાક્ષી મલિકે બ્લેક બોડીકોનમાં ગ્લેમરસ ફોટોશૂટ કરાવ્યું છે

બ્લેક બોડીકોનમાં સાક્ષી ખૂબ જ હોટ લાગી

સાક્ષી મલિકની આ તસવીરો વાયરલ થઈ છે

ફેન્સ તેના બોડીકોન લૂકને લાઈક કરી રહ્યા છે

કેમેરાની સામે સાક્ષી મલિકે કાતિલ પોઝ આપ્યા છે

સાક્ષી મલિક તેના બોલ્ડ અંદાજ માટે જાણીતી છે

અભિનેત્રીએ કેમેરાની સામે કાતિલ અંદાજમાં પોઝ આપ્યા છે

અભિનેત્રીએ નવા લૂકમાં બોલ્ડ ફિગર ફ્લોન્ટ કર્યું છે

અભિનેત્રીની આ તસવીરો વાયરલ થઈ છે

(તમામ તસવીરો સાક્ષી મલિક-ઈન્સ્ટાગ્રામ)