નિકિતા શર્મા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે

દરરોજ અભિનેત્રી તેની સિઝલિંગ તસવીરો શેર કરતી રહે છે

એક્ટ્રેસની કિલર સ્ટાઈલ ફેન્સને ખુબ પસંદ આવે છે

નિકિતા શર્મા બિકીની તસવીરોને કારણે ચર્ચામાં રહે છે

પોતાના બોલ્ડ અવતાર માટે જાણીતી છે નિકિતા

તાજેતરમાં અભિનેત્રીએ કેટલીક તસવીરો શેર કરી છે

આ તસવીરમાં અભિનેત્રી યોગા કરી રહી છે

અભિનેત્રીની આ તસવીરો ખુબ વાયરલ થઈ રહી છે

ફેન્સ આ તસવીરો પર ખુબ કોમેન્ટ કરી રહ્યા છે

(All Photo Instagram)