સાક્ષી મલિક તેની સ્ટાઇલિશ ડ્રેસિંગ સેન્સને લઈને હંમેશા ચર્ચામાં રહે છે

Published by: gujarati.abplive.com

સાક્ષી મલિકનો ગ્લેમરસ લુક જોઈને ફેન્સ તેના વખાણ કરતાં થાકતા નથી

Published by: gujarati.abplive.com

તે સોશિયલ મીડિયાની સેન્સેશન પણ બની ગઈ છે

Published by: gujarati.abplive.com

સાક્ષી બોલ્ડનેસના કારણે સોશિયલ મીડિયા પર લાઇમલાઇટમાં રહે છે

Published by: gujarati.abplive.com

તે ફેન્સ સાથે અવાર નવાર પોતાની તસવીરો શેર કરતી રહે છે

Published by: gujarati.abplive.com

તાજેતરમાં અભિનેત્રીએ કેટલીક તસવીરો શેર કરી છે

Published by: gujarati.abplive.com

આ તસવીરોમાં અભિનેત્રી ચણીયા ચોલીમાં જોવા મળી રહી છે

Published by: gujarati.abplive.com

ફેન્સને અભિનેત્રીનો દરેક લુક પસંદ આવે છે

Published by: gujarati.abplive.com

કેમેરા સામે એકથી એક ચડિયાતા પોઝ આપી રહી છે સાક્ષી

Published by: gujarati.abplive.com

(All Photo Instagram)

Published by: gujarati.abplive.com