સાક્ષી મલિકનો હોટ લુક જોઈને ફેન્સ તેના વખાણ કરતાં થાકતા નથી



તે સોશિયલ મીડિયાની સેન્સેશન પણ બની ગઈ છે



સાક્ષી બોલ્ડનેસના કારણે સોશિયલ મીડિયા પર લાઇમલાઇટમાં રહે છે



તે ફેન્સ સાથે અવાર નવાર પોતાની તસવીરો શેર કરતી રહે છે



તાજેતરમાં અભિનેત્રીએ કેટલીક તસવીરો શેર કરી છે



આ તસવીરોમાં અભિનેત્રી રેડ લુકમાં જોવા મળી રહી છે



ફેન્સને અભિનેત્રીનો દરેક લુક પસંદ આવે છે



કેમેરા સામે એકથી એક ચડિયાતા પોઝ આપી રહી છે સાક્ષી



સાક્ષી મલિક સોશિયલ મીડિયા પર ખુબ એકટિવ રહે છે



(All Photo Instagram)