સંદીપા ધર સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે



તે ફેન્સ સાથે જોડાવાનો કોઈ મોકો છોડતી નથી



સંદિપા ધરે દબંગ 2 માં કેમિયો કર્યો હતો



અભિનય ઉપરાંત અભિનેત્રી લુકને કારણે વધુ ચર્ચામાં રહે છે



તાજેતરમાં અભિનેત્રીએ કેટલીક તસવીરો શેર કરી છે



આ તસવીરોમાં અભિનેત્રી જંગલ વચ્ચે પોઝ આપી રહી છે



કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે સંદિપા



ફેન્સને અભિનેત્રીનો લુક ખુબ પસંદ આવી રહ્યો છે



પોતાના બેબાક અંદાજ માટે જાણીતી છે સંદિપા



 (All Photo Instagram)