એક્ટ્રેસ સારા અલી ખાન સોશિયલ મીડિયા પર તેના લુક્સને કારણે ચર્ચામાં રહે છે.



તાજેતરમાં જ અભિનેત્રીનો ગ્લેમરસ લુક જોવા મળ્યો હતો.



તાજેતરમાં જ તેનો ગ્લેમરસ લુક બ્લેક ગાઉનમાં જોવા મળ્યો હતો.



સારા અલી ખાન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે.



જ્યાં અભિનેત્રી દરરોજ પોતાની સુંદર તસવીરો શેર કરતી જોવા મળે છે.



તાજેતરમાં અભિનેત્રીએ બ્લેક ગાઉનમાં કેટલીક તસવીરો શેર કરી છે



સારા ઓફ-શોલ્ડર ગાઉન પહેરીને કેમેરા સામે પોઝ આપતી જોવા મળી હતી.



સારા અલી ખાને ફિલ્મ 'કેદારનાથ' થી અભિનય ક્ષેત્રે ડેબ્યુ કર્યું હતું.



આ અભિનેત્રી છેલ્લે ફિલ્મ 'સ્કાય ફોર્સ'માં જોવા મળી હતી.



All Photo Credit: Instagram