સૌમ્યા ટંડન સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે



તે પોતાના ફેન્સ સાથે જોડાવાનો કોઈ મોકો છોડતી નથી



તાજેતરમાં અભિનેત્રીએ કેટલીક તસવીરો શેર કરી છે



આ તસવીરોમાં તેનો લુક ફેન્સને ખુબ પસંદ આવી રહ્યો છે



સ્લીવલેસ ડ્રેસમાં સુંદર લાગી રહી છે સૌમ્યા



ખુલ્લા વાળમાં કિલર પોઝ આપી રહી છે અભિનેત્રી







ભાભીજી ઘર પર હૈથી સૌમ્યા ટંડનને ઓળખ મળી હતી



પોતાના બેબાક અંદાજ માટે જાણીતી છે અભિનેત્રી



(All Photo Instagram)