સીરત કપૂર ફિલ્મ ઇન્ડસ્ટ્રીની એક ઉભરતી કલાકાર છે તેમણે પોતાના કરિયરની શરૂઆત ડાન્સ ઈન્સ્ટ્રક્ટર તરીકે કરી હતી સીરત કપૂર એશ્લી લોબોના ડાન્સ ક્લાસમાં ડાન્સ પ્રશિક્ષક તરીકે જોડાઈ હતી કોઈ પણ ગોડફાધર વિના અભિનેત્રીએ સફળતા મેળવી છે હાલમાં સીરતે કેટલીક તસવીરો શેર કરી છે આ તસવીરોમાં સીરત બે લાખની કિંમતનો ડ્રેસમાં પહેરેલી જોવા મળી હતી સીરત કપૂરનો જન્મ 1993મા રોજ મુંબઈમાં થયો હતો અભિનેત્રીએ ટોલીવુડમાં પણ કામ કર્યું છે તેણીએ મારીચમાં નસીરુદ્દીન શાહ સાથે કામ કર્યું છે (All Photo Instagram)