ટિસ્કા ચોપરાએ તેના ફોટોશૂટની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે

તેની કાતિલ અદા જોઈને ફેન્સ ક્રેઝી થયા છે

ઈન્સ્ટાગ્રામ પર ટિસ્કાની મજબૂત ફેન ફોલોઈંગ જોઈ શકાય છે.

ઇન્સ્ટા પર તેના 1.5 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે

અભિનેત્રી તેની ફિલ્મો કરતા લુક્સને કારણે વધુ ચર્ચામાં રહે છે

પોતાની સ્માઈલથી લોકોને દિવાના બનાવી દે છે અભિનેત્રી

અભિનેત્રીને ફરવાનો ખુબ જ શોખ છે

અભિનેત્રી તેની ફિટનેસને લઈને પણ ચર્ચામાં રહે છે

લોકો અભિનેત્રીની આ તસવીરો પર જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે

(All Photos-Instagram)