સેજલ શર્મા સોશિયલ મીડિયા ખુબ એક્ટિવ રહે છે



તે અવાર નવાર પોતાની ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે



તેણે હિન્દી ઉપરાંત પ્રાદેશિક ભાષામાં પણ કામ કર્યું છે



સેજલ શર્માએ ટોલીવુડ ફિલ્મોમાં આઈટમ નંબર પણ કર્યા છે



તાજેતરમાં અભિનેત્રી કાન્સમાં હાજરી આપવા પહોંચી છે



કાન્સમાં તેના લુકના ખુબ વખાણ થઈ રહ્યા છે



ફેન્સને અભિનેત્રીનો દરેક લુક પસંદ આવે છે



બોલ્ડનેસમાં તે બોલિવૂડની મોટી મોટી હિરોઈનોને પણ મ્હાત આપે છે



અભિનેત્રીની તસવીરો આગની જેમ વાયરલ થાય છે



(All Photo Instagram)