ટીવી એક્ટ્રેસ શમા સિકંદરે લેટેસ્ટ ફોટોશૂટ કરાવ્યું છે



જેણે ફિલ્મો, ટીવી અને વેબ સીરિઝમાં ઉત્તમ કામ કર્યું છે.



43 વર્ષની ઉંમરે પણ તેણે બિકિનીમાં ફોટોશૂટ કરાવ્યું છે



આ ફોટોશૂટની તસવીરો તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરી છે



તસવીરમાં તે પિંક બિકિનીમાં જોવા મળે છે.



શમા સિકંદરે પોતાના કર્વી ફિગરને ફ્લોન્ટ કર્યું હતું



શમા સિકંદર 43 વર્ષની છે, તે ઓગસ્ટમાં 44 વર્ષની થશે



શમા સિકંદરે વર્ષ 2022માં તેના લાંબા સમયના બોયફ્રેન્ડ જેમ્સ મિલિરોન સાથે લગ્ન કર્યા હતા



શમા સિકંદરે 1998માં ફિલ્મ 'પ્રેમ આગ'થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું.



All Photo Credit: Instagram