શમા સિકંદર સોશિયલ મીડિયા પર પોતાના લુક્સના કારણે ચર્ચામાં રહે છે



શમા સિકંદરે હાલમાં જ તેની તસવીરો શેર કરી છે



આ તસવીરો રિલીઝ થતાની સાથે જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ



સિકંદરની આ તસવીરોમાં શમા ખૂબ જ સુંદર લાગી રહી છે.



સ્વીમસ્યૂટમાં બોલ્ડ લાગી રહી છે શમા



બોલિવૂડ ફિલ્મ સ્ટાર શમા સિકંદર આ દિવસોમાં વેકેશન પર છે



શમા સિકંદરની બોલ્ડનેસ અટકવાનું નામ નથી લઈ રહી



શમાના દરેક એક્ટથી ફેન્સ પ્રભાવિત થાય છે



આ વખતે તેણે બિકીની પહેરી કેમેરાની સામે પોઝ આપ્યો છે



(All Photo Instagram)