શનાયા કપૂરે હજી અભિનય ક્ષેત્રે પદાર્પણ કર્યું નથી

પરંતુ તે ઘણી લાઇમલાઇટમાં રહે છે

શનાયા કપૂરે પોતાની લેટેસ્ટ તસવીરો શેર કરી છે

આ તસવીરોમાં શનાયા બેકલેસ ગાઉનમાં સુંદર લાગી રહી છે

શનાયા ફેમસ સ્ટાર કીડ્સમાંની એક છે

શનાયા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે

ફેન્સને શનાયાનો દરેક લુક ખુબ પસંદ આવે છે

શનાયા હાલમાં વેકેશન એન્જોય કરી રહી છે

શનાયા ફેન્સ સાથે કનેક્ટ રહેવાનો કોઈ મોકો છોડતી નથી

(All Photo Instagram)