બોલિવૂડ અભિનેત્રી શરવરી વાઘ અભિનયની સાથે પોતાના સ્ટાઇલિશ લુક માટે પણ ચર્ચામાં રહે છે.



હાલમાં જ અભિનેત્રીએ પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર કેટલીક તસવીરો શેર કરી છે.



આ તસવીરોમાં શરવરી બિકીનીમાં જોવા મળી રહી છે.



અભિનેત્રીનો આ લુક ખૂબ જ ગ્લેમરસ અને સ્ટાઇલિશ પણ છે.



એક્ટ્રેસે આ તસવીરો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે



જેમાં તે ખૂબ સુંદર લાગી રહી છે



શરવરીની ફિલ્મ 'મુજિયા' અને 'મહારાજા' બંને જબરદસ્ત હિટ સાબિત થઈ હતી.



છેલ્લે શરવરી જ્હોન અબ્રાહમ સાથે 'વેદા' નામની ફિલ્મમાં જોવા મળી હતી



તેણે પોતાના કરિયરની શરૂઆત કબીર ખાનની વેબસીરીઝ 'ધ ફોરગોટન આર્મી'થી કરી હતી.



All Photo Credit: Instagram