ટીવી સ્ટાર અભિનેત્રી શેફાલી જરીવાલેએ નવા ફોટોશૂટથી ફેન્સના દિલ જીતી લીધા છે



એક્ટ્રેસ શેફાલી જરીવાલાએ ગૉલ્ડન સાડી લૂકમાં કેર વર્તાવ્યો છે



'કાંટા લગા' ફેમ ગર્લ Shefali Jariwala એ લેટેસ્ટ એથનિક લૂક શેર કર્યો છે



શેફાલીએ ટ્રેડિશનલ સાડી લૂકમાં કેમેરા સામે એકથી ચઢિયાતા પૉઝ આપ્યા છે



ગળામાં હાર, કાનમાં ઝૂમકાં, હાથમાં કંગન અને માથા પર ટિકા સાથે લૂકને પુરો કર્યો છે



હાલમાં શેફાલી જરીવાલા વિદેશમાં વેકેશન એન્જૉય કરી રહી છે



'બિગ બોસ' ફેમ શેફાલી જરીવાલા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે



શેફાલી જરીવાલાએ ફરી એકવાર પોતાની બોલ્ડનેસથી લોકોને ચોંકાવી દીધા છે



આ તસવીરો શેફાલીએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પરથી શેર કરી છે



તમામ તસવીરો શેફાલી જરીવાલાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે